સેટેલાઇટ મોબાઇલ સેવા માટે વોડાફોનની મસ્કની હરીફ કંપની સાથે ભાગીદારી
સેટેલાઇટ મોબાઇલ સેવા માટે વોડાફોનની મસ્કની હરીફ કંપની સાથે ભાગીદારી
Blog Article
દેવા હેઠળ દબાયેલી ભારતની ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાએ ભારતમાં સીધી સેટેલાઇટ સ્માર્ટફોન સર્વિસ ચાલુ કરવા માટે બુધવારે સેટેલાઇટ કમ્યુનિકેશન કંપની AST સ્પેસમોબાઇલ સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આ કંપની ઇલોન મસ્કની માલિકીની સ્પેસએક્સની હરીફ છે.
Report this page